________________ જેથી દાંત પીળા, મલિન અને નબળા પડે છે. (9) એજાલિન વિષ કે સાયોજન વિષ:- જેથી લોહી બગડે છે. (10) કુરકુરલ વિષ કે પ્રસિડ વિષ –જેનાથી થાક, જડતા, અને ગમગીની થાય છે તથા બીજા વિષોથી ખાંસી, ટી. બી., આંતરડાને સાજે, લકવા, લોહીનું પાણું થાય છે. –ડે. સ્પેસ (અમેરિકા) (10) એક સિગરેટ પીવાથી 18 મિનિટ આયુષ્ય ઘટે છે. (11) તમાકુ કેન્સર જેવા ભયાનક દર્દનું બીજ છે. આજે તમાકુ, સિગારેટ પીનારા, ચરસ, ગાંજો, એલ.એસ. ડી., ભાંગ વગેરે નશાવાળી ચીજના સેવનથી હજારો કેન્સરના દર્દીઓ પીડાય છે. જિંદગી ટૂંકી કરીને મરણ પથારી તરફ ઘસડી જનારાં તમામ નશાવાળાં દ્રવ્ય બાળપણથી જ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવામાં આરોગ્યનું સુખ રહેલું છે. 12 H કરા અભક્ષ્ય 12 करापानी का कच्चा गर्म હન | ' રા 1 / 7. अकबंद में असंख्य जीव -----