________________ 22 અથાણામાં કયારે અભક્ષ્યતા-ભતા ? : (1) જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી -વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. પરંતુ (2) જે કેરી, લીબુ વગેરેની સાથે નહિ - ભેળવેલા ગુવાર, ગુંદા, કાકડી, ચીભડાં, મરચાં વગેરેના -અથાણું કે જેમાં ખટાશ નથી તે તો એક રાત્રિ વીત્યે બીજે જ દિવસે અભય થાય. (3) કેરી કે લીબુંની સાથે - આચ્યું હોય, તે ત્રણ દિવસ ખાવામાં બાધ નથી પણ (4) જે શેકેલી મેથી નાખી હોય તે બીજે જ દિવસે વાસી - થવાથી અભક્ષ્ય છે. કારણ કે મેથી ધાન્ય છે. મેથી ચણાને આટે કે દાળિયા નાખેલા હોય, તે તે દિવસે જ વપરાય બીજે દિવસે અભક્ષ્ય. (5) વળી જે અથાણામાં મેથી, નાખી હોય તે કાચાં દૂધ દહીં-છાશ રૂપે ગોરસની સાથે ખવાય નહિ. (6) કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું સૂકવેલું - અથાણું બનાવે છે. તે પણ તડકે બરાબર ન દેવાયા હેય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તેવું - અથાણું પણ ત્રણ દિવસ પછી અભય થાય. અથાણાં માટે માત્ર તડકે દે તેવું કાંઈ નથી. પણ જ્યાં સુધી કેરી–મરચાં-ગુંદા વગેરે બંગડી જેવાં - સકાય. ત્યાં સુધી પાંચ, સાત કે વધારે દિવસ પણ તડકે દેવા જોઈએ. તે મુજબ સૂકવ્યા બાદ રાઈ, ગોળ ચડાવે અને તેલબૂડ હોય, તે તેવું અથાણું વર્ણ–ગંધ-રસ૨૫ ફી નહિ, ત્યાં સુધી ભણ્ય સંભવે છે. પણ તેલ * એ હોય તે બગાડી જાય ત્યારે ન કેપે બેસ્વાદ