________________ બગડેલી વસ્તુમાં બેઈન્દ્રિય ત્રસ જી ઉત્પન્ન થયેલા હોય છે, તેમાં પાણી–ભેજથી ફૂગ વળી જતાં અનંતા જેવો થાય છે, તેવું અથાણું અભક્ષ્ય જાણ ત્યાગ કર. આ પ્રમાણે ઉપગપૂર્વક કરેલાં અથાણું માટે પછી પણ બહુ ઉપયોગ તથા કાળજી રાખવી જરૂરી છે. અથાણ અંગે રાખવાની કાળજી (1) અથાણુની બરણું બરાબર ચેખી કર્યા પછી ભરવું અન્યથા અથાણું બગડી જતાં વાર લાગતી નથી. (2) તે બરણું ઉપર સખ્ત ઢાંકણું મૂકી કપડાંથી મજબુત બાંધવું. તેમાં હવાને પ્રવેશ ન થવું જોઈએ. નહીંતર ચોમાસામાં હવા લાગવાથી લીલ-ફુગ થવાથી અભક્ષ્ય થાય છે. ડુંગવાળું અથાણું ખવાય નહિ. ફુગના કણીએ કણીએ અનંત જી હાય છે. (3). અથાણું ઘરના ઉપયોગવંત માણસે જાતે હાથ સ્વરછ કરીને કેારા કર્યા બાદ ચમચા વતી અગર બીજા કોઈ સાધન વડે કાઢવું. પણ બનતાં સુધી હાથ વતી કાઢવું નહિ. વળી પાણીવાળા હાથે કેરા ર્યા પછી જ કાઢવું, નહિતર તેમાં પાણીનું ફક્ત એક જ ટીપું પડવાથી જીત્પત્તિ થાય. માટે ઉપગ રાખો. () અથાણુની બરણી ઉપર કીડી, મંકોડા વગેરે જીવ ન ચડે તેવા સ્થાનકે રાખવું, ચોમાસામાં હવા ન લાગે તેવી જગ્યાએ રાખવું, કેટલાક લોકે અથાણું-મુરબા વગેરે અંધારામાં રાખે છે અને તેને રસ પ્રમુખ પડવાથી કે સાફ કરવાથી તે જગ્યા ચાચવાળી થવાથી ત્યાં મરછરાદિ છ ચેટે છે. અંધારાને લીધે કાઢતાં કરતાં તે ઉડતાં જીવો તે બરણીમાં પડવાથી મરી જાય છે. પછી પેટમાં પણ આવે. તેથી જ્યાં સારું અજવાળું પડી શકતું હોય તેવી જગ્યાએ રાખવું, જેથી છ હિંસા ન થાય. . (5) વાવતી વેળાએ જવું તેવું કહ્યું હેય, તે તે અથાણું ત્રણ દિવસથી વધારે ઉપગમાં ન લેવાય, માટે ઉપર કાયુમાં ,