________________ 25 . જીને અગ્નિથી ભરેલા મોટા મોટા ભઠ્ઠા, માટી મેટ. સગડીઓ, લોઢાને ગાળવાની મોટી ભઠ્ઠીઓ વગેરે વગેરે અતિ તાપ કરનારી જગ્યાઓમાં નાંખીને શેકે છે, જેને. તરફડાવવાનાં, શેકવાનાં પાપે કર્યા હોય તેમને શેકી નાખે. છે, રાંધે છે, તફડાવે છે, મહાપીડા ઉપજાવે છે. કે આઠમા મહાકાલ જાતિના પરમાધામી દેવે આગળના ભવમાં, જીવોને મારવાનાં, કાપવાનાં કામ કરીને આવેલા, કસાઈના ધંધા અગર તેવા વહિપુના વાં . ઉજરડનારા, માંસ આદિને વેપાર કરનારા, અનેક હિંસાના કામને પ્રચાર કરનારા, હિંસામય દુષ્ટ કાર્યોમાં આગેવાની. લેનારા, વિના કારણે કે કારણે જીવહિંસાના કામની પ્રશંસા. કે અનુમોદના કરનારા, આવા કુર કામ કરવા વડે પાપના ભારથી જે જીવે નરકમાં જાય છે, તેમના શરીરના ઝીણું ઝીણા ટુકડા કરી નાખે છે. “લે તને પારકા જીનું માંસ ખાવું બહુ ગમતું હતું” એમ કહીને એના જ માંસના. કકડા કાપીને એના મેઢામાં ઘાલે છે, જે રજુલમ કરીને એમના શરીરનું જ માંસ એમને ખવરાવે છે વાંસાની ચામડી ઉજરડીને પાછળ પૂછડા જેવું કરી નાખે છે. તેને ખૂબ ખેંચીને હેરાન કરે છે. વિધવિધ યાતનાઓથી ત્રાસ પમાડે છે. પૂર્વભવમાં સૌંદર્ય—સાધનેમાં, રસાયણમાં કે ડોકટરી વિદ્યાભ્યાસમાં હજાર–લાખે ને પરાધીન. બનાવીને છોલ્યા હોય, કાપ્યા હોય, શરીરના અવયવો.