________________ ઉપર જુદા પાડ્યા હોય, અવયવો બેટા પાડીને જોવાના અખતરા કર્યા હોય, કેઈના વાળ ખેંચ્યા હોય, કેઈની ચામડી ‘ઉતારી હેય, કેઈને જુદી રીતે જુદા જુદા કારણથી પાર આદિના કારણે મારવાનાં કામ કર્યા હોય, તેવા જીવોને -નરકગતિમાં ગયા પછી પૂર્વના ભવમાં જેટલી વાર જેટલા જીને માર્યા હોય તેના કરતાં લાખ, કરડે વાર રહેંસાવું પડે છે, રિબાવું પડે છે, ખૂબ હેરાન થવું પડે છે. આ માટે મહાપુરુષે કહે છે કે, હોંશે કરેલાં પાપનાં પરિણામો ભેગવતાં રોતાં રોતાં પણ છુટકારો થતું નથી. માટે નરકગતિના દુઃખને ચિતાર આંખ સામે રાખીને પાપના આરંભેથી બચવા માટે પ્રયત્ન કરવા લાયક છે. મ નવમા અસિપત્ર જાતિના અસુર દેવ તલવાર, કટારીઓ, મોટા છરા વગેરે લઈને નારકી–જના હેઠને છે, કાન કાપે, હાથને ભાંગી નાખે, પગને તોડી નાખે, પીઠના ભાગ ઉપર ઘા મારીને મેટા ચીરા પાડે, માથું ધડથી છુટું કરી નાખે, એમ જુદા જુદા શરીરના ભાગોને તીક્ષ્ણ હથિયાર વડે છેદતા મહાપીડા ઉપજાવે. પરમાધામી દેવોને, દેવભવના સ્વભાવથી, વિર્ભાગજ્ઞાન હોય એ જ્ઞાનથી નારકાના પૂર્વભવની હકીક્ત જાણતા હોય, એના પૂર્વના પાપનાં કામે યાદ કરીને એમને વિશેષ સતાવે. ક દશમાં ધનુષ (અથવા પત્ર-ધનુ) નામના અસુર દે, નારકી અને દુઃખ દેવા માટે તલવારની ધાર જેવાં પાંદડાંવાળાં વૃક્ષોનું વન તૈયાર કરે, દુઃખથી