________________ 20. અભય ખાન-પાનનાં મહાપાપે કરીને, અહીં એનu. કરતાં લાખો ગણી કરે ગણી કે અસંખ્ય ગણી વેદના. ભગવે છે. કથા સબલ જાતિના નરક–પાલ પરમાધામી. - અસુર દે, કૂતૂહલને વશ થઈ, કીડા નિમિત્તે નારકી. જીવેને એવી રીતે સતાવે છે કે અણધાર ધગધગતાં હથિયાર લઈ તેમની છાતી અને પેટમાં ઘાંચી દે છે. તીક્ષણ હથિયાર વડે શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે, ચામડી ઉજરડી નાખે છે, કાળજાને ચારે બાજુથી ખેંચાખેંચ કરીને રોવડાવે છે. - આ પાંચમા રૌદ્ર નામના અસુરે, અતિ–રી મહાભયાનક રૂપને ધારણ કરીને નારકીના જીને તલવાર, ભાલા, છરી, બરછી શરીરમાં શેકી દે છે અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે. છે છઠ્ઠી ઉપરુદ્ર નામના નરક–પાલ અસુર પરમાધામી દે, નારકી જીવોના હાથ, પગ, સાથળ, મસ્તક વગેરે પકડીને, મરડીને તેડી નાખે છે. અંગ–ઉપાંગને ખેંચીને છૂટા કરે છે દુઃખને પોકાર કેઈ સાંભળનાર તે મળે નહિ, પણ જેની આગળ દુઃખ કહે તે વધુ દુઃખ. આપનારા થાય. હાસ્ય, અભિમાન અને ઉન્માદને લઈને બાંધેલા અશુભ કર્મોના આવા દારુણ વિપાક નારકીના જીવે અનુભવે છે. જ સાતમા કાલ જાતિના પરમાધામીઓ નારકીના