________________ 248 વગરના, નિચેષ્ટ અવસ્થાવાળા કરી નાખે છે. એ રીતે પડયા પછી તલવાર, કાપણી આદિ હથિયારોથી ટુકડે ટુકડા કરે છે. કેળાને, ચીભડાને, તરબૂચને અથવા તેવા બીજા કેઈ ફળને ચીરીને બે ફાડ કરી નાખે તેવી રીતે મહા પાપનાં ફળ ભોગવવા માટે નરકમાં ગયેલા તે નારકી જીના શરીરની બે ફાડ, તે અંબરીષ નામના પરમ નિય અસુર દેવે કરે છે. જેટલું વધારે દુઃખ થાય, જેટલી વધારે ચીસ નાખે એવી અવસ્થા કરતાં એ કુર અસુરે બહુ ખુશી થાય છે. ત્રીજા શ્યામ જાતિના પરમાધામી દે. તીવ્ર અશાતા વેદનીયના ઉદયને ભેગવવા ગયેલ તે નારકી છોને, તેમના શરીરના અવયવોને છેદીને, ઘણું કષ્ટ આપે છે. નારકીના છ વજની ભી તેમાં ગોખલા જેવા નિષ્ફટમાં ઉત્પન્ન થતી વેળાએ આંગલના અસંખ્યાતમાં ભાગ જેવડું શરીર હોય, અને અંતમુહુર્તમાં એટલે બે ઘડીની અંદર એમનુ જેવડું શરીર તે ભાવમાં થવાનું હોય તેવડું થઈ જાય. ઓછામાં ઓછું ત્રણ હાથનું અને વધુમાં વધુ સવા એકત્રીસ હાથનું પહેલી નારકીના જીવોનું શરીર થાય. નીચેની પૃથ્વીઓમાં, શરીર અનુક્રમે બમણું બમણું હોય. છેવટ સાતમી નારકીના જીવોને મેટામાં મોટું શરીર પાંચસે ધનુષ્યનું એટલે બે હજાર હાથનું હેય. એવડું શરીર જ્યાં સુધી જીવન હોય, ત્યાં સુધી રહે. ઉત્પન્ન થવાનું સ્થાન નાનું હોય, અને