________________ તે પણ એ પીડા મટે નહિ. ચાકુ, છરી, તલવાર કે એવાં અતિ તીક્ષ્ણ હથિયારો વડે, શરીરને છોલી નાખવા જેવું કરે તે પણ એને ખણજની પીડા ટળે નહિ. ક (8) પરવશતા પણ એટલી જ હોય. કેઈપણ અવસ્થામાં એને સ્વાધીનતા જેવી વસ્તુને અનુભવ ન થાય, સદા પરાધીન દશામાં જીવન પસાર કરે. જ (9) ભય ઘણે રહ્યા કરે. આમથી કષ્ટ આવશે. કે આ બાજુથી, એવી ચિંતા અહોનિશ રહ્યા કરે. સદર ત્રાસ, નિર્બળતા, ગભરામણ, મૂંઝવણમાં જ રહે. કેઈ પણ જાતની શારીરિક, માનસિક શાંતિને લેશ માત્ર અનુભવ થાય નહીં. વિર્ભાગજ્ઞાનથી આગામી દુઃખ જાણી સતત ભયાકુલ રહે છે. (10) શોકની પીડા પણ પાર વગરની ચીસે નાખવી, કરુણ રુદન કરવું, ઘણું ગમગીન રહેવું વગેરે દુખદ સ્થિતિઓમાં જ સંપૂર્ણ જીવન પસાર થાય. 15. પરમાધામી કૃત વેદના આ પહેલા અંબે જાતિના પરમાધામી અસુરદેવ, પિતાના સ્થાનમાંથી નીકળીને, રમત કરતા કરતા, નરકનાં સ્થાનમાં આવે છે, ત્યાં ચી નાખનાર, કોઈના પણ શરણ વિનાના, નારકીના જીવોને ભાલા, ત્રિશૂળ. આદિ શસ્ત્રોની અણીએ ભેંકતા, કૂતરાઓની જેમ આમથી તેમ દોડાવે છે, ઘાંચીના બળદને જોરથી ફેરવે તેમ ચક્કર ચકકર ભાડે છે, આકાશમાં ઊંચે ઉછાળે છે, નીચે પડે ત્યારે ભાલા, શૂલ વગેરે અણીદાર હથિયારોની અણી