________________ પારી ગુલાબજાંબુ વગેરેમાં માવો વાસ હોય અને ચાસણી કાચી હોય તે અભક્ષ્ય. ક કેરી આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણી બરાબર ન હોય તે અભક્ષ્ય થાય છે, ફૂગ વળે છે. # દૂધપાક –બાસુંદી-ખીર-શીખંડ- દુધની મલાઈ અને તે જ દિવસે ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય છે તેથી અભય. ક ચટણી બનાવતાં પાણી કે દાળિયા-મેથી વગેરે કાંઈ અનાજ નાંખ્યું ન હોય તે ત્રણ દિવસ પછી અભક્ષ્યા પાણી, મેથી, સંભાર-દાળિયા વગેરે નાં ખેલ ચટણી બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય. ક જલેબી આથો રાત્રે કહેવડાવાથી તેમાં ત્રણ જ ઊપજે છે, તેવી બનેલ બજારુ જલેબી અભય છે. ક લીલો કે હલ - જેમાં 2-3 દિવસ લોટને સડાવીને બનાવાય છે, સડેલા લેટમાં ત્રસ જતુએ. ઉત્પન્ન થાય છે તેથી અભક્ષ્ય. પાઉં પણ અભય છે. અ સેકેલે પાપડ બીજે દિવસે વાસી ગણાય, તળે પાપડ બીજે દિવસે ચાલે. ક લાડું તળ્યા વિનાના ચૂરમાના બીજા દિવસે વાસી. તેમજ તળેલા ચૂરમાના મૂઠિયાં અંદરથી કાચાં હોય તેથી બીજે દિવસે અભક્ષ્ય બને છે. સેકેલું ચૂરમું ચાલી શકે. કેવાં ધાન્યચા, મમરા બાણ, વગેરે કાળ બીમાઈ જેટલો સમજવો.