________________ ર૩૫ (22) ચલિતરસ : અભક્ષ્ય જેને રસ એટલે સ્વાદ કે પરિણામ બદલાઈ જાય. તેને ચલિતરસ કહે છે. કેહી ગયેલી અને વાસી વસ્તુએને સમાવેશ આમાં થાય છે. ચલિતરસવાળા પદાર્થમાં प्रस जंत HARचलितरस बीगा हुआ રોજ 8ાર , ' . જ નવાબ ૨સ જેવા કે Siધવાના Ca St. પદા મીઉં ન आटा as wત્ન છે बेसन રૂ૫-રસ-ગંધ-સ્પર્શ વગેરે બદલાઈ જાય છે. સ્વાદમાં ખેરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય. આમાં વિવિધ ત્રસ જતુઓ, રસજ લાળીયા જી, ફૂગ–નિગેદના જીવ ઉત્પન્ન થાય છે. અનંત જીવમય નિગેદના અને ત્રસ જીવોની હિંસાને કારણે ચલિતરસ અભક્ષ્ય ગણવામાં આવેલ છે, જેના ખાવાથી શારીરિક આરોગ્યને પણ ઘણી જ હાનિ પહોંચે છે. અકાળે મંદવાડ કે મરણ નીપજે છે. ચલિતરસવાળા પદાર્થોથી ઘણુવાર ઝાડા-ઊલટી થાય. છે, ગંભીર સ્થિતિ બને છે, તેવા અનેક દાખલા વર્તમાન. પત્રમાં વાંચવા મળે છે, ત્યારે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલ . અભય ત્યાગનો ઉપદેશ કેટલો સચોટ અને હિતકર છે . તે ઉપર શ્રદ્ધા દઢ થાય છે. રોટલો રોટલી, દાળ, ભાત શાક, ખીચડી શીરો, લાપશી, ભજિયાં, થેપલાં, પુડલા, વડા, નરમ પુરી, ઢોકળાં .