________________ 236. છે, ત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રોગની વૃદ્ધિ કરવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષ વહોરી લઈએ છીએ. અફસોસ છે, કે આપણું રોગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્ય ! જ્ઞાનચક્ષુથી જરા વિલોકન કરો અને વિવેકપૂર્વક અભક્ષ્યનો ત્યાગ કરો, જેથી આપણે કર્મરૂપી રોગનું વિદારણ કરી અજર-અમર પદવી વેગે વરીએ. (20) અજાણ્યાં પુષ્પ-ફળ : અભક્ષ્ય ~20 કાંબા પાડા(GD) અભણ્યા છે. ઇન્ડે આ જેનું નામ, જાતિ કે ગુણદોષ કોઈ ન જાણતું હેય. તથા ખાવામાં અપ્રસિદ્ધ હોય તેવાં ફળ કે ફૂલ અભક્ષ્ય છે. તેના ગુણદોષની આપણને ખબર નથી હોતી, કદાચ વિષફળ હોય તો આ મઘાત થાય, તે માટે તેને ત્યાગ કર યુક્તિયુક્ત છે. વંકચૂલ (રાજકુમાર)ને હિતસ્વી મહાન ઉપકારી ગુરુમહારાજાએ અજાણ્યાં ફળત્યાગનો નિયમ કરાવ્યો હતો. જે તેણે અતિ સુધા લાગવા છતાં પણ દઢપણે પાળવાથી તેના પ્રાણ બચ્યા હતા અને તેની સાથેના બીજ