Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 264
________________ 2 વંકચૂલને ખાવા માટે વિનંતી કરી. વંકચૂલે કહ્યું, ‘ભાઈ તમે આ ફળને ઓળખે છે ?" સાથીઓએ કહ્યું, ના અમે આ ફળના કાંઈ જ ગુણદોષ જાણતા નથી.” વંકચૂલે કહ્યું, “મારે અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ છે.” ત્યારબાદ સાથીદાર ચોરોએ તો પેટ ભરીને ફળે ખાધાં પણ પરિણામ શું આવ્યું, ખબર છે ? ડી જ ક્ષણે વીતતાં જ દૃશ્ય પલટાઈ ગયું ! ફળ ખાનાર બધા જ ચોરો ભૂમિ પર ઢળી પડયા. આંખો ઊતરી ગઈ..શ્વાસ બિલકુલ બંધ થઈ ગયે. બચ્ચે એકલો વંકચૂલ. આ કયાં ફળ હતાં તે જાણે છો ? કિં પાક વૃક્ષનાં ઝેરી ફળ હતાં. વ્હાલાં બાળક, જોયું ને ? નિયમને ચમત્કાર ! જે આ ફળ વંકચૂલે ખાધું હોત તો બચી જાત ? ન બચત અભક્ષ્યના ત્યાગને મહિમા અપાર છે. આત્માની રક્ષા થઈ અને ઉત્તરોત્તર નિયમના પાલનથી જીવન સુધરી ગયું, અને છેવટે નિયમની અડગતામાં વંકચૂલ 12 મા દેવલેકે ગા. (21) તુફી : અભક્ષ્ય III II ધ્વી ) Rs . દીશ. 2i5

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288