________________ કડક થાય તેવું સુકવવું જોઈએ તથા અથાણું કરતી વખતે પાણીને કિંચિત સ્પર્શમાત્ર પણ થવો ન જોઈએ. (6) વળી, આ અથાણુઓ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મુકાય છે. પણ તેમ ન કરતાં વાપરી નાંખવા જોઈએ, જેથી બગડવાને વખત ન આવે. બગડયા પછી વાપરી શકાય નહી અને એને નિકાલ કરતાં ઘણું વિરાધના થાય. આથી ઘણી જાગૃતિ રાખવી જોઈએ. ખરેખર ! જિહાઈન્દ્રિયને જય કરનાર પુરૂષો અથાણાંઓને ત્યાગ કરે છે અને તે જ ખરેખર પ્રશંસનીય છે. કારણ કે આ જીવે. અનંતીવાર દરેક ચીજો ખાઈને વમન કર્યું તે પણ તૃષ્ણ ગઈ નહીં.. અણહારીપણું પામ્યા સિવાય કોઈ મોક્ષે ગયા નથી. જતા. નથી ને જશે પણ નહિ. અનેક જીવોથી સંસક્ત અભક્ષ્ય અથાણાં ત્યાગ કરવાથી રસનાની જીત થાય છે...એ એક મોટો આત્મવિજય છે. જીભનું સંયમન અભક્ષ્યના ત્યાગ માટે બહુ જરૂરી છે. અન્યથા અભક્ષ્યના સેવનથી કર્મની દીર્ધકાળની ભારે સજા ભોગવવી પડે છે. . (18) ઘોલવડાં–વિળ અભક્ષ્ય વોટ - 28, ભૂcs-વહes | ca विदल દt दुध भजीया दहावालामुगदाल ETA प्रडाका खीची II-. श्रीखंड જીવો અને = એનફ્ટ વેસન વારી 'પાપડ |