________________ ઘોલવડા એટલે દ્વિદળ-કાળની સાથે કાચાં - દહી કે છાશ રૂપ ગોરસની મેળવણુથી થયેલી કેઈ પણ ચીજ. તેમાં તરત જ બેઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે. અગણિત ત્રસ જીવોની હિંસાના કારણે અભય છે. દ્વિદળ-વિદળ એટલે સામાન્ય રીતે જેને આપણે કઠોળ ધાન્ય કહીએ છીએ, તે દરેક લેવા. દાળ થાય, અને ઝાડના ફળરૂપ ન હોય તે વિદળમાં ગણાય. ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણા, લાંગ, મેથી, લીલવા વગેરે તથા એ વિઠળની ફળી, લીલાં–સૂકાં પાંદડાં, ભાજી, તેના આટા, દાળ, તેની બનાવટો વગેરે પણ દ્વિદળ ગણાય છે, જેમકે -કઠોળ અને તેનાં પાંદડાંની ભાજી, વાળ, ચેળાફળી, તુવેર, મગ, વટાણુની ફળી, લીલા ચણું, પાંદડીનું શાક, તેની સુકવણી, સંભાર, અથાણાં, દાળ, કળી, સેવ, ગાંઠિયા, પુરી, પાપડ બુંદી, વડીની સાથે કાચું દૂધ-દહીં કે છાશને યોગ થતાં અભક્ષ્ય બને છે. જેમાંથી તેલ નીકળે, તે દ્વિદળ ન ગણાય, જેમકે રાઈ, સરસવ, તલ, તેમજ ઝાડના ફળ રૂપ સાંગરી દ્વિદળ. નથી, મેથી નાંખેલ અથાણાં વગેરે ચીજો દ્વિદળ ગણવી. પરંતુ, ગોરસ ખૂબ ગરમ, હાથ દાઝી જાય તેવું કરી અથવા ગરમ કર્યા પછી ઠંડુ થયા પછી તેમાં Aિળ - કઠોળની ચીજ તેની સાથે મેળવાય તે દેવ માગે એસિ -