________________ 226 આ બાબતને ખાસ વિવેક રહેવું જોઈએ. ભેજનમાં કાચું દહીં કે છાશ લેવી હોય તે કઠેળવાળી ચીજ ખાધા પછી પાણી પીવું જોઈએ અને હાથ–મેટું જોઈ, ચેખું કરીને છાશ લેવા માટે વાસણ બદલી નાંખવું જોઈએ. સારાંશ કે કાચા કે રાંધેલા વિદળની કોઈ પણ જાતની બનાવટ અને કાચા ગોરસને કેઈ પણ રીતે જરા પણ સ્પર્શ કે ભેળસેળ ન થવા જોઈએ તેવી રીતે કાળજી કરી વાપરવું (ગેરસ=કાચું દૂધ-દહીં-છાશ) આ મેથી નાંખેલા અથાણું સાથે કાચા ગેરસ ન ખવાય. SS કદી - છાશને બરાબર ઉકાળ્યા પછી ચણાને આટે ભેળવીને કરાય. 8 દહીંવડાં વગેરેને કાચા રસમાં કર્યા હોય, તે તે અભક્ષ્ય છે. પરંતુ જે બરાબર ગરમ ગેરસમાં કર્યા હિય તે તે ભક્ષ્ય છે. રાઈતાં પણ ગેરસ ઉકાળીને બનાવવા જોઈએ કેમકે બીજી વિદળ ચીજ સાથે ખાવાને પ્રસંગ આવે તે પણ હરકત આવે નહિ. રેટિલારોટલી-પુરી સાથે કાચું ગેરસ ખાવું હિય, તે વિદળવાળી વસ્તુને સ્પર્શ દૂર રાખવા અને વિદળવાળી ચીજ ખાવી હોય, તે ગેરસનો સ્પર્શ દુર રાખવે. કેટલાક લોકો ગરમ કરવાને અર્થ, માત્ર ગરમીની અસર થવા દેવી. અને ઠંડક ચાલી જાય એટલે જ કરી બેસે છે. પરંતુ તે એ છે. એથી વિદળને દોષ લાગે છે. એમ