________________ 212 કામ કર્યું આ ત્રણેય ભાંગા અશુદ્ધ છે, જ્યારે (4) દિવસે યતનાપૂજા બનાવેલું ભજન દિવસે ખાવું તે જ શુદ્ધ ભાંગે છે. તે સૂર્યાસ્ત થયા પહેલાં ચારે આહારનો ત્યાગ કરી ઉત્તમ છે. લગભગ વેળાએ સૂર્ય અસ્ત પામી ગયો હોય કે પામવાની તૈયારીમાં હય, સૂર્ય હશે કે નહીં ? એમ ભ્રમ પડતી વખતે પણ ભેજન વર્જવું. વાદળાં હોય ત્યારે બરાબર સૂર્યાસ્તના સમયને ખ્યાલ રાખ અને અંધારાવાળા ભાગમાં ભેજન ન કરવું. દરેક ગામમાં સૂર્યાસ્તના સમયમાં ડો શેડ ફેર પડે છે. માટે સૌથી શ્રેષ્ઠ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી છોડાય તે ઉત્તમ છે. છેવટે સૂર્યાસ્ત પહેલાં પાંચ મિનિટે ચાર આહારને ત્યાગ કરાય તા પરચખાણ શુદ્ધ થાય. | સ્વાધ્યાય પ્રશ્ન :- 1. હિમ, બરફ-કરાને શા માટે અભય ગણ્યા છે ? . 2. આઈસક્રીમની અભક્ષ્મતા સાથે વિવિધ નુકસાને લખે 3. વિષની અભયતા તથા ઝેરી દ્રવ્યના દોષ વર્ણ. 4. તમાકુ વગેરે વ્યસને શા માટે હાનિકારક છે? તે વિલ્સ ડે તથા ડો, રીચર્ડસના અનુભવ સાથે વર્ણવે. પ. માટીથી થતાં નુકસાને અને મીઠા અંગે કયાં કયાં કાળજી કરવાની, જેથી સચિત્તને ભાંગ લાગે નહિ ? 6. રાત્રિભોજન એ મોટું પાપ કે રીતે ? 7. રાત્રિભોજનથી કયા કલા અનર્થો નીપજે છે? . 8. રાત્રિભોજન અંગે ડોકટરો અને ધર્મશાસ્ત્રો શું કહે છે? 9. રાત્રિભોજનના ત્યાગના મહિમા ઉપર હંસ-કેશવને * પ્રસંગ પ્રેરણા આપે તે રીતે વણ ના રક કાકા કવર કરી