________________ 218 - (10) ગળે - ગડૂચી દરેક જાતિની લીલી ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર જોવામાં આવે છે. (11) લસણ - મસાલા-ચટણમાં વાપરે છે તે. (ર) વશકારેલા - કોમળ હોય છે, શાકમાં વાપરે છે. (13) ગાજર - મીઠાશવાળું ભૂમિકંદ છે. (14) લોક :-ભૂણ નામની વનસ્પતિ વિશેષ, જેમાંથી - સાષુખાર બને છે. તે (15) લાઠક - પવિની નામને વનસ્પતિને કંદ, પાણીમાં પોયણાં થાય છે તે.) (16) ગિરિકર્ણિકા -એક જાતની વેલડી. કચ્છમાં પ્રસિદ્ધ છે. જેને ગરમર કહે છે, જેને અથાણામાં ઉપયોગ કરે છે, (17) કિસલય - કેમલ પત્રો, નવા ઊગતા સર્વ ગુરુના પાંદડાં અનંતકાય હેાય છે. તેમજ પ્રથમ બીજમાંથી ફુટતાં અંકુર પણ અનંતકાય હાય છે, મેથીની ભાજીના મૂળમાં રહેલા જાડાં કમળ પત્રો પણ અનંતકાય હાય છે. (18) ખરસાઈએ - કંઇવિશેષ જેને “કસે ખીરિશુક' પણ કહે છે. તેને માત્ર લીલી લીલી ડાંડલીઓ જ હોય છે, તેનું દૂધ વિષ-લક્ષણવાળું છે. (19) Bગની ભાજી:- તેને પક પણ થાય છે, જે જુવારના 'દાણું જે ચેમાસામાં વેચાય છે. (2) લીલીમથ - પ્રસિદ્ધ છે. જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (21) લવણ :-નામના વૃક્ષની છાલ, તેને ભ્રમર વૃક્ષ પણ કહે છે. છાલ સિવાય બાકીનાં અંગો પ્રત્યેક વનસ્પતિ છે. (22) ખિલવડે - ખિલ્લડ નામે કંદ, ખિલાડી કંદ (23) અમૃતવેલ - એક જાતને વેલે, જેને વિસ્તારમાં વધતાં વાર લાગતી નથી. .