________________ (6) તેના કરતાં અસંખ્યાત ગુણ અખિકાય . (7) તેનાથી વિશેષાધિક પૃથ્વીકાય છે. (8) તેનાથી વિશેષાધિક અપ્લાય છો. (9) તેનાથી વિશેષાધિક વાયુકાય જીવો. (10) તેનાથી અનંતગુણ સિદ્ધના જીવો. (11) સિદ્ધ કરતાં પણ અનંતગુણ જ સાધારણ વનસ્પતિમાં-નિગોદમાં છે. કંદમૂળ વગેરે અનંતકાયિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત જીવો હોય છે. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલો ભાગ. આ સઘળાય લીલા કંદ અનંતકાય છે. આ એટલે નહિ સુકાયેલા સર્વજતિના કંદ - મા 32 અનંતકાયની ઓળખાણ - (1) સુરણને કંદ:- જેનાથી ત્રસ જીવેને નાશ થાય છે. (2) વજ કંદ - એક કંદવિશેષ છે. યોગશાવાની ટીકામાં તેનું વજે તરુ નામ કહ્યું છે. (3) લીલી હળદર :- દરેક જાતની નહીં સૂકાયેલી હળદર (4) આદુલીલી સુંદ. (5) લીલે કચેરે -સ્વાદમાં તીખો હોય છે. (6) શતાવરી વેલડી વિશેષ, ઓષાધમા વિરોષ વપરાય છે. લીલી શતાવરીને ત્યાગ કરવે. (7) વિરલી - વેલડી વિશે; તેને કોઈ સેફાલી પણ કહે છે. (8) કુમાર-કુઆર–પાઠું - પ્રસિદ્ધ છે. જેનાં પત્તાં બે ધારામાં કાંટાવાળા, લાંબા પરનાળના આકારનાં હોય છે. (9) ચાર :- હરી દરેક જાતના થર જેવા કે હાથિયા, કાંટાળા અનંતકાય છે, જેનાથી ખેતર વગેરેની વાડ કરવામાં આવે છે. 2. $ $ $