________________ 213 15 બાહુબીજ અભક્ષ્ય - 1 - * : * **** पटोल-सचित्तबीज . S sus જે ફળમાં, શાકમાં બે બીજ વચ્ચે અંતરપટ ) , નહિ અર્થાત્ બીજ બીજે અડેલાં હૈય, એવી રીતે જે ફળાદિકમાં બીજ રહેલાં હોય, જેમાં ગર્ભથડે ને બીજ : ઘણાં હય, જેના બીજને રહેવાનાં જુદાં જુદાં ખાસ ખાનાં કે સ્થાન નથી. તે બહુબીજ જાણવાં. કેટીંગડાં, ટીંબરૂ, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય), રીંગણ, ખસખસ, રાજગર, પંપોટા.પટેલ પ્રમુખમાં ઝીણાં પુષ્કળ બીજ છે. બીજે બીજે જુદો છવ હોય છે. તેની હિંસાથી અભક્ષ્ય ગણેલ છે, તેથી તેનો ત્યાગ કરે. બહુબીજવાળી વસ્તુઓ પિત્તનો પ્રકોપ કરે છે. આરોગ્યની દૃષ્ટિએ પણ તેને ત્યાગ કરો એગ્ય છે.