________________ - જિનેશ્વરદેવના અનુયાયીએ રાત્રિના ભજન ન કરવું જોઈએ. ખરેખર ! જે આત્માઓ વીતરાગદેવની આજ્ઞાને માને છે અને પાળે છે તે ધન્ય બને છે અને સર્વ દુઃખથી સુક્ત બને છે. . (16) દિવસનો આઠમે ભાગ જ્યારે બાકી રહે છે ત્યારે સૂર્યનું તેજ મંદ પડે છે, સૂર્ય પશ્ચિમ તરફ ઢળે છે, તે વખતે ભેજન કરવું તેને જેનેતર શાસ્ત્રો “નક્ત ભોજન કહે છે. તેને નિષેધ કરવામાં આવ્યું છે. આથી રાત્રિના ભોજનને સંપૂર્ણ પણે ત્યાગ કરવો સિદ્ધ થાય છે. (17) નિશીથ સૂત્ર-ભાષ્યમાં કહ્યું છે કે :રાત્રિના સમયે સૂમ જંતુઓ જોઈ શકાતાં નથી માટે પ્રાકમાદક–લાડવા-ખજુર વગેરે પદાર્થો ખાવા નહિ, કેમકે લાડવા વગેરેમાં થયેલ પાંચ વર્ણમાંની કેઈપણ ફૂગન્લીલ કે અતિ ઝીણાં કુશ્વાદિની વિરાધના થાય માટે અનાચરણીય છે અને મૂળવતની વિરાધના થાય. (18) જે માણસ હંમેશાં એકવાર ભેજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે હંમેશાં સૂર્યાસ્ત પહેલાં ભજન કરે છે અર્થાત્ રાત્રિભૂજનનો ત્યાગ કરે છે તે તીર્થયાત્રાના ફળને પામે છે. ક રાત્રિએ ભજન કર્યા બાદ એઠાં રહેલાં વાસણ એમ ને એમ જ પડયાં રહે, તેમાં અસંખ્યાત સંમૂર્ણિમ ન્દ્રિય જીવ ઉત્પન્ન થાય અને મરે, ઊડતા ત્રસ જ પડીને મરે છે. આ દોષ મેટામાં મોટે છે, તેથી સંજમણ, નાત-જમણુ વગેરે દિવસના સવારે પી લેવા