________________ 189 રાત્રે જમવાનો રિવાજ છે.” પિતાએ વિચાર્યું કે એમ. સીધી રીતે આ નહિ માને, માટે તેમને બે-ત્રણ દિવસ બરાબર ભૂખ્યા રાખવા. જેથી આપોઆપ તેઓ નિયમને મૂકી દેશે. આ પ્રમાણે વિચાર કરીને પોતે પોતાની પત્ની રંભાને જણાવ્યું કે “ભૂલેચૂકે છોકરાઓને દિવસે. જમવાનું ન આપીશ. મારી ખાસ આજ્ઞા છે.” પતિની વાત પત્નીને માનવી પડી. માતાએ દિવસે. છોકરાઓને જમવા ન આપ્યું. એક, બે અને ત્રણ દિવસ, વ્યતીત થયા. ઉપવાસ પર ઉપવાસ થયા પણ છોકરાઓ. પોતાની પ્રતિજ્ઞાથી જરાય ડગ્યા નહિ- આપત્તિના સમયે. પ્રતિજ્ઞાનું પાલન કરવું એમાં જ માણસની કસોટી છે. પિતાએ એટલે બધે કામને બે બન્ને ઉપર નાંખે કે કામમાંથી બંને જણ ઊંચા જ ન આવે. માંડ માંડ તેઓ. રાત્રે ઘરભેગા થતા હતા. માતાએ પુત્રોને કહ્યું “બેટા! તે જ સાચા પુત્રે ગણાય કે જે પિતાની પાછળ ચાલે અને પિતાને અનુસરે. આ વાત સાંભળી બંને ભાઈ એ જરા હસ્યા અને બેલી. ઊઠયા, “માતા ! પિતા શું કૂવામાં પડે તે પુત્રોએ પણ કૂવામાં પડવું ?" માતા સમજી ગઈ કે એમ આ માને તેવા નથી એટલે તેણીએ કહ્યું, “જેમ તમને રુચે તેમ કરો.” માતાનાં વચનો શ્રવણ કરીને બંને ભાઈઓ તે વખતે મૌન રહ્યા. મિથ્યાત્વના ગાઢ રંગથી રંગાયેલા યશેઘરે પિતાની. પત્ની રંભાને સખત શબ્દોમાં કહી દીધું કે “તારે આ.