________________ ભાજનથી આલેકમાં પણ કેવાં ભયંકર દુઃખ-દર્દો અને. કેવી ઘેર વેદના અનુભવવી પડે છે, વગેરે સચોટ હકીક્ત. રજુ કરી આપણને અનેરો સદબાધ આપી જાય છે. રાત્રિભેજન મહાપાપ છે, એની સાક્ષીરૂપ આ કથા છે. રામાયણમાં પણ આ બાબત જણાવતાં કહ્યું છે કે - રાજ મહીધરની વનમાળા નામે પુત્રી વન– વાસમાં લક્ષ્મણને પરણી. ત્યારબાદ લમણે વનમાળાને કહ્યું કે “હાલ તે તમારે પિતાને ત્યાં રહેવાની જરૂર છે, કારણ કે અમારે વનવાસને પ્રસંગ છે. તે પૂર્ણ થયા બાદ વળતી વખતે હું તમને લઈ જઈશ” આ બાબત લક્ષ્મણે, સ્ત્રી, બાળ, ગેહત્યા વગેરેના ઘણા સેગન ખાધા, તે પણ વનમાળાએ માન્યું નહિ. છેવટે એમ કહ્યું કે “જે હું તને લેવા અહીં પાછો ન આવું તે રાત્રે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને લાગે. ત્યારે વનમાળાએ રજા. આપી. આમાંથી સમજવાનું એ મળે છે કે રાત્રે ખાવાથી ભયંકર પાપ બંધાય છે, અને અનેક નાનાં જતુઓની હિંસા થવા ઉપરાંત પોતાનું જીવન અને આરોગ્ય બગડે. છે. અનેક દોષથી બચવા રાત્રિએ ભોજનન કરવું વાજબી છે. એને નિયમ અનેકને સુખી કરનારે બન્યોઃ સુખાસન નામના ગામમાં પટુ વગેરે ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણેય કૃષિકર્મ કરતા હતા. તેમાં પટુ, સત્સમાગમથી ધર્મપરાયણ હતે. એક વખત પટુ. વરસાદના કારણે ખેતરમાં જ ઝુંપડીમાં રહ્યા હતા. એક