________________ 184 સૂર્યનાં કિર અભાવ ન જ કરી - શરીરની પાચનશક્તિ પણ સવારે બળવાન હોય છે. જ્યારે ત્રીજા પ્રહરમાં શક્તિ ઓછી થાય છે અને સૂર્યાસ્ત થતાં વિશેષ ઘટી જાય છે. આથી એ સિદ્ધ થાય છે કે આપણે રાક સવારના પહેલા ભાગમાં લેવો જોઈએ. પાછલા ભાગમાં રાક માટે થોડો હિસ્સો બાકી રાખવે અને સૂર્યાસ્ત પછી કાંઈ પણ ભેજન લેવું જોઈએ નહિ. વેદવેત્તા કહે છે કે સૂર્ય તેજોમય છે. આમાં ઋક, યજુઃ અને સામવેદ એમ ત્રણેને સમાવેશ થાય છે. આથી સૂર્યનાં કિરણોની હાજરીમાં પવિત્ર થઈને બધાં કામ કરવાં જોઈએ. સૂર્યના અભાવમાં શુભ કાર્ય ન કરવાં જોઈ એ. તેમાં વિશેષ કરીને ભજન તો ન જ કરવું. સૂર્યાસ્ત થવા ઉપર હદયકમળ અને નાભિકમળ સંકુચિત બને છે તથા સૂક્ષમ જી ભેજનમાં ભળે છે. આથી ખાનારને નુકસાન પહોંચે છે. જેથી અપ, અજીર્ણ તથા બીજા રોગો ફૂટી નીકળતાં વાર લાગતી નથી. માટે ભેજનની ટેવ રાતની કદી પાડવા જેવી નથી. પડી હોય તે સુધારી લેવાની ભલામણ અનુભવી વૈદ્ય, ડેાકટરો કરે છે. રાત્રે ભોજન કરવાથી પેટ ભરાય છે, ભરાયેલા પેટથી શરીરને વાસ્તવિક આરામ મળતો નથી, જેથી સવારમાં સ્કૂતિને બદલે આળસ સુસ્તી રહે છે. ક “હલીગ બાય વેટર’ પુસ્તકના લેખક મિ. ટી. હાલી, હેનેસી A- R. C. A. જણાવે છે કે માનવ શરીર ઉપર સૂર્યનાં કિરણોને અજબ-ગજબ પ્રભાવ પડે છે. માટે આહારની બાબતમાં સૂર્યાસ્ત પહેલાં ભજન લઈ