________________ લેવું હિતકર છે અને પછી આરામ કરવો સારો છે. જ્યાં સૂર્યને પ્રવેશ ત્યાં નહિ –ડોકટરોને પ્રવેશ.” ધી ફિલોસોફી ઓફ ઈટિંગ” કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી તથા હાઈજીનના ભૂતપૂર્વ છે. એલબર્ટ જે. બેલોજ, એમ. ડી. જણાવે છે કે શ્રમ કરવાવાળી વ્યક્તિને સારું અને પિષક ભેજન સુપાચ્ય હોય તે ત્રણવાર, તે પણ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું. સાંજના વ્યક્તિ આખા દિવસના શ્રમથી થાકી જાય છે ત્યારે ભેજન પેટમાં જવાથી ગરબડ ઊભી થાય છે, માટે આરોગ્ય અને પૂરતી ઊંઘ જાળવવા અને સ્મૃતિભર્યું જીવન જીવવા દિવસ થતાં આહાર લઈ લેવો જરૂરી છે. 4 ડે. લેફટનંટ કર્નલ “ટયુબરક્યુલોસીસ એન્ડ ધી સન ટ્રીટમેન્ટ' પુસ્તકમાં સન સ્કૂલના વિવરણ સાથે જણાવે છે કે સન સંસ્થા સાંજના સમયસર 6 વાગે ભજન કરી લે છે, જે સ્વાથ્યને વધુ અનુકૂળ છે. સૂર્યાસ્ત પછીનું ભોજન સ્વાથ્ય માટે પ્રતિફળ છે. 4 ડૉ. એસ, પેરેટ. એમ. ડી. “સ્વાથ્ય અને “જીવન” નામના પુસ્તકમાં એક હૃદયરોગના કિસ્સાને વર્ણવતાં લખે છે કે આ રોગીને રાત્રે ખાવાથી ખૂબ બેચેની થતી. - હૃદયમાં દુખાવો થતે, તેથી તેને ભેજનમાં સમયને ફેરફાર કરતાં સ્વાથ્યમાં સારો સુધારો થયો. સૂર્યાસ્ત પછી જમવાનું છોડી દીધું અને હદય વગેરે બરાબર કામ કરતાં થઈ ગયાં. જ્યારે બારે ઓછું ખાનારા રાત્રે ઠાંસીને ખાતા રહદય–વેદનાને શિકાર બને છે. આ કારણને ધ્યાનમાં