________________ 180 છે. લાઈટના અજવાળામાં જતુઓ દેખાય છે, પણ આપણે અનુભવ કહે છે કે ટયુબલાઈટ પર ન ઓળખી શકાય તેવાં ઘણાં જીવડાંઓનાં ઝુંડ ઘણી વાર જામે છે, ત્યારે લાઈટ બંધ કરવી પડે છે. આના કારણે રાત્રિભેજનમાં સૂક્ષ્મ કે સ્કૂલ જીવજતુઓ પડવાની પુરેપુરી સંભાવના છે. આથી જાણતાંઅજાણતાં પણ જીવહિંસા થાય છે અને એવો કેઈ જીવ ખાવામાં આવી ગયો તો એ જીવ ક્યારેક ખાનારને પણ જીવ લે છે. આમ રાત્રિભૂજનથી પિતાને તે નુકશાન થાય જ સાથે સાથે જીવહિંસાનું નિમિત્ત પણ બનાય. આથી જ ભગવાન મહાવીર પરમાત્માનું ફરમાવેલું વચન ગુરુ મહારાજ કહે છે કે :" રાયણ-વિરઓ, જી ભવાઈ અણસ' રાત્રિભેજનના ત્યાગથી જીવ રાત્રિભોજનના પાપરહિત અનાશ્રવ થાય છે. પ્રાતઃસ્મરણીય પૂર્વાચાર્યોએ તે. રાત્રિભેજનને નરકના ચાર રસ્તાઓમાંના પ્રથમ દ્વાર તરીકે ઓળખાવ્યું છે. # હવે પસંદગી આપણે જ કરવાની છેઃ રાત્રિભજન કરીને પેટ ખરાબ કરવું છે ? રાત્રિભૂજન કરીને દુર્ગતિમાં જવું છે ? કે પછી તેનો ત્યાગ કરીને તંદુરસ્ત બનવું છે ? અનાશ્રવ થવું છે ? વીતરાગ માર્ગના આરાધક બની કલ્યાણ સાધવું છે?