________________ 179 જાણતાં કે અજાણતાં શહેરની વિલાસી ઝાકઝમાળનાં પ્રતિબિંબ આંતર–મન પર પડે. સિનેમાનાં અને સૌંદર્ય પ્રસાધનોની સેકસી પિસ્ટરે આંખમાં છલકાય અને નબળું મન તેનાં વમળમાં ફસાય. કદાચ રખડવા ન જાય તે નવલકથા વાંચે, સિનેમેગેઝિને વાંચે, પત્તાં ટીચે, આમ સમયની બરબાદી થાય. વિચારનું કુગમન પણ થાય. આનો અર્થ એવો એકાંતિક નથી કે રાત્રિભેજન નહિ કરનારા સમયની આવી બરબાદી નથી કરતા, પરંતુ રાત્રિભેજનથી આ બધી વૃત્તિઓને વધુ નિમિત્ત મળે છે, તે પર જ વધુ ધ્યાન આપવાનું છે. આ તો થઈ પાચનતંત્રની વાત, તેની આનુષંગિક અસરેની વાત. બીજી હકીકત પણ આ સાથે છે. રાત એટલે અંધારી, શહેરના માર્ગો પર ની ઓન લાઈટ સળગે કે ગામડાની શેરીઓમાં ગેસની લાઈટ બળે તો પણ રાત તો અંધારી જ, જેમાં અનેક જતુઓ પોતાની રાક માટે ફરે છે. ગુરુમહારાજ દશવૈકાલિક આગમનું વચન ફરમાવે છે કે - સક્તિ મે સુહુમા પાણ; તસા અદ્ભવ થાવરા; જાઈરાઓ અપાસતે, કહમેસણિય ચરે. (અ. 6/24) સંસારમાં ઘણાં ત્રસ અને સ્થાવર પ્રાણી અત્યંત સૂક્ષમ હોય છે. રાતના અંધારામાં તે જોઈ શકાતાં નથી. તો પછી રાત્રિભેજન થઈ જ કેવી રીતે શકે ? વિજ્ઞાનીઓએ પણ નરી આંખે ન જોઈ શકાય એવાં સૂક્ષ્મ જંતુઓ અંધારામાં ફરતાં હોવાનું સમર્થન કર્યું