________________ 168 કરા એ બરફના જેવો પાણીના કુમળા ગર્ભને પીંડ છે. કયારેક વરસાદમાં કરા પડે છે. તે બરફના ટુકડા જેવા હોય છે. આ પાણીને કાચ ગર્ભ છે, જેમાં અસંખ્ય પાણીના જીવ હોય છે. જીવનનિર્વાહમાં બિનજરૂરી છે તથા બરફની જેમ આરોગ્યને હાનિ કરે છે. માટે જ્ઞાની પુરુષેએ અભક્ષ્ય કહેલ છે. તેને ત્યાગ સહેલો છે. પાણીનો ઉપયોગ પણ હિંસાથી બચવા જેમ બને તેમ વિવેક રાખી ગરણથી ગળીને કરવાનું છે, જ્યારે બિનજરૂરી તે કરવાને જ નથી. હિંસાથી બચવું, જયણા કરવી, પાપભીરુ બનવું સરલ બને છે. 13 : સર્વ પ્રકારની માટી અભક્ષ્ય |13 हरतरह की मीट्टी ૨)સ્ક) લીલા છે કે વર્નની लाल मीट्टी कण कण में असंख्य બલ कच्चा नमक