________________ 174 જ ઉત્સગ માર્ગ તે એ છે કે સવારે અને સાંજે રાત્રિની નજીકની એટલે સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની બબ્બે ઘડીઓ પણ ભેજનમાં તજવી જોઈએ. રાત્રિભોજન છોડવાનાં કારણે - (1) રાત્રિભેજન આ ભવને વિષે આરોગ્યની હાનિ કરે છે, પરભવને વિષે દુતિ આપે છે. (2) રાત્રિભોજનને સામાન્ય પાપ નહીં પણ મેટું પાપ કહેવામાં આવ્યું છે. (3) રાત્રિભેજનમાં રોગવાળાં જતુ ભેજનમાં આવી જતાં કેન્સર વગેરે રોગ થાય છે. (4) રાત્રિભેજનને લઈને ધાર્મિક-કિયા જેવી કે પ્રતિક્રમણાદિ, શુભધ્યાનાદિ થઈ શકતાં નથી. (5) રાત્રિભેજનથી કેટલીકવાર ઝાડા-ઊલટી અને ગંભીર સ્થિતિમાં અનેક લગ્નાદિ પિકનિક પાટીઓ મુકાઈ ગઈ તેના સમાચાર દૈનિકપત્રથી જાણવા મળે છે. (6) સૂર્યની હાજરીમાં વાતાવરણ સ્વચ્છ રહે છે, જ્યારે અસ્ત થતાં અંધકાર ફેલાય છે. ત્યારે પોતાને આહાર લેવા માટે જીવજંતુની સૃષ્ટિ આકાશમાં ઊડે છે. તેની હિંસા રાત્રિભેજનથી થાય છે. (7) આયુર્વેદશાસ્ત્ર કહે છે કે સૂર્ય અસ્ત થયા પછી - હૃદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે, એમાં ભૂજન કરવાથી આરોગ્યની હાનિ થાય છે, સ્વભાવ કઠેર બને છે, તથા સૂકમ જંતુના ભક્ષણથી હિંસા થાય છે, -માટે રાત્રિએ ભજનને ત્યાગ કરવો સમુચિત છે.