________________ | લેજોના વિદ્યાથીઓની તદુરસ્તી બગડવાનું મુખ્ય કારણ અતિ અભ્યાસ નથી, પણ તેનાં ખરાં કારણે બીજા છે. " સિગારેટ અથવા બીડી પીવી, જલદ પીણાં પીવાં એટલે દારૂ, નીર, કેફી, ચા વગેરે બહુ પીઈને પેટ બાળી નાખવું, અયોગ્ય રાક લેવો, નાટકે અને તેવા બીજા તમાશા જેવા માટે વારંવાર ઉજાગરા કરવા, અકાળે અને હદ ઉપરાંત બહારનું ખાવું” વગેરે તંદુરસ્તી લથડવાનાં મુખ્ય કારણે છે. ચા, કેફી, કેક, બીડી, ચુંગી, ચલમ, ભાંગ, ગાંજો, અફીણ, હક, વગેરેમાં ઝેરી અંશે હોઈ આરોગ્યની ઘણી જ હાનિ કરે છે. આવા એક ભયંવર ભૂતને પરાણે બાઝી પડવું અને તેમાં અંજાઈને આંખે બંધ કરી ઘસડાયા કરવું એ આપણા દેશને અને આપણા કુળને લાંછન લગાડનારું કૃત્ય છે. તમાકુ એક ઝેરી વસ્તુ છે, કારણ કે તેમાં ને કેશિયા કાર્બોનિક એસિડ અને મેગ્નેશિયા નામની વસ્તુ છે, જેથી છાતીની નબળાઈ, માથાનો દુઃખાવે, આંખની કચાશ વગેરે વ્યાધિઓ આવી આલિંગન કરે છે. આપણામાં ઘણું બંધુઓ જાણતા હશે કે બીડી યા તમાકુ એ દુર્ગ“ધદાયક અને રક્તશાષક વસ્તુ છે કે જેના વ્યસનથી અનેક વૈદ્ય, ડેકટરોને આશ્રય લે પડે છે. બીડીના ખર્ચ તરફ નજર ન કરતાં માત્ર દવાઓ તરફ આ. 11 . *