________________ : 155 પણ તેની પાછળ કેટલાંક દરદ સમાયેલાં છે તે જોવા રસાયણશાસ્ત્રને પરદે ખાલીએ તો ખબર પડે કે આઇસક્રીમમાં કેટલા ભયાનક પદાર્થો મિશ્રણ કરેલા હોય છે. એમિલ એસટેટ : આઈસક્રીમમાં કેળ જેવા સ્વાદ આપવા માટે એમિલ એસટેટને ઉપયોગ થાય છે. ખરેખર તે આપણા ઘરની દીવાલોને ઓઈલ પેઈન્ટ લગાવાય છે તેને પાતળો બનાવવા માટે એમિલ એસટેટને ઉપયોગ થાય છે, એ જ એમિલ એસટેટ આઈસક્રીમમાં પણ વપરાય છે. આ એમિલ એસટેટ પાચકરસ ઉપર ગંભીર અસર કરે છે. આમ સ્વાદની લાલચમાં સારા લાગતા, ફળના જેવી સુગંધ ધરાવતા આ રસાયણીક પદાર્થો આરોગ્યની હાનિ કરે છે. ર ડિથીલ લૂકેલ –ઘણું આઈસક્રીમવાળા આઈસકીમમાં ઇંડાં નાખવાને દાવો કરે છે આથી ઇંડે ઇંડે પંચેન્દ્રિય ગર્ભ જ જીવની હત્યા થાય છે. ઇંડાંનું ગંભીર નુકસાન આગળ વર્ણવી આવ્યા છીએ. મેઘા ઇંડાંને બદલે તેમાં ડિથીલ વુકલ ઉમેરીને ઇંડાં જેવો સ્વાદને આભાસ પૂરો પાડવામાં આવે છે. કેકમાં પણ કેટલાક ઇંડાંને અને કેટલાક ડિથી ઠુકેલનો ઉપયોગ થાય છે. કેઈપણ પાકા રંગને ભૂંસવા માટે ડિથીલ ત્રુકોલને ઉપયોગ થાય છે. આથી લેહીના લાલ કણ ઉપર ઘણી માઠી અસર થાય છે, અને આરોગ્ય કથળે છે. છે એલડીહાઈડ સી–૧૭ - આઈસક્રીમમાં ચેરી નામના ફળને જે સ્વાદ આવે છે તે એલડીહાઈડ.