________________ આ વળી શરીરને આઈસક્રીમ નુકસાનકારી છે. ગળાના કાકડા, સ્વરનળી, અન્નનળી ઉપર સોજો લાવે છે. કફથી ખાંસી, શરદી અને તાવ આવે છે. આમ આરોગ્યને હાનિ પહોંચાડનાર હાઈ વૈદ્યો આઈસક્રીમ, આઈસટ, બરફના. ગોળા, તેમજ વાસી સરબતનો નિષેધ કરે છે. | સરબતનાં પીણુઓની બોટલ દારૂ પીનારા-હરિજનવાઘરી, રોગિષ્ટ માનવી વગેરેએ એ માંડેલી એંઠી હોય. છે. એ પૂરેપૂરી સાફ થયા વિના નવાં પીણું બનતાં એમાં પુનઃસમુચ્છિમ જી, વાસીના કારણે, અધિક સમય પડી. રહેવાના કારણે ચલિતરસ બને છે. તેમાં રસજ-વસ. જ ઉદ્દભવે છે, તેવાં પીણાંથી તબિયત કથળે છે. રોગનાં જતુઓનો ચેપ લાગે છે. આંતરડા કે અન્નનળીમાં સડે. અલ્સર કે કેન્સર જેવા રોગ થતાં વાર લાગતી નથી. ભારતમાં અને વિદેશમાં મળતા વિવિધ રંગનાં અને ફળના કૃત્રિમ સ્વાદવાળા આઈસક્રીમ બનાવવામાં જે રસાયણે વપરાય છે તે શરીરને માફક આવતાં નથી. પણ અનર્થરૂપ પુરવાર થયા છે જે નીચે મુજબ છે. બેન્કિલ એસટેટ :- આઈસકીમમાં સ્ટ્રોબેરી નામના કુંટને જે સ્વાદ આવે છે તે આઈસકીમમાં ઉમેરેલા બેઝિલ એસટેટ નામનું રસાયણ નાઈટ્રેટ જેવા તીવ્ર તેજાબના સોલવંટ તરીકે વપરાય છે. બેઝિલ એસટેટ તીવ્ર હાઈ આપણું હાજરી પર માઠી અસર કરે છે. આપણને જે સ્વાદમાં સારું લાગે તે ગમે છે,