________________ 158 વિષ પ્રાણઘાતક છે. ખનિજ વિષ પ્રાણિજ વિષ વનસ્પતિજ વિષ મિશ્રજ વિષ (1) સેમલ (1) સાપનું (1) વછનાગ (1) તાલપુટ (2) હડતાલ (2) વીંછીનું (2) અફીણ (2) રસાયણે (3) ઝેરી જંતુનું (3) ઝેર કેચલાં (3) ઝેરી (4) ગરોળીનું (4) ધતૂરો દવાઓ (5) આકડો (4) ડી. ડી. ટી પાવડર વિ તે મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. ખનિજ પ્રાણિજ, વનસ્પતિજ અને મિશ્ર. (1) સેમલ, હડતાલ વગેરે ખનિજ વિષ છે. (2) સાપનું ઝેર, વીંછીનું ઝેર વગેરે પ્રાણિજ વિષે છે. (3) વછનાગ, અફીણ, ઝેરકેચલાં, ઘર, આકડે વગેરે વનસ્પતિજ વિષે છે. (4) આ વિષેમાંથી સવ ખેંચીને કે બીજા ઔષધિ પ્રયોગોથી તૈયાર કરેલાં રસાયણે તાલપુટ વગેરે મિશ્રજ વિષે બને છે. કેટલાંક વિષે એવાં હોય છે કે જે તાત્કાલિક મારે છે અને કેટલાંક વિષે એવાં હોય છે કે ભ્રમ, દાહ, મૂચ્છ કંઠશોષ, શેથ વગેરે ઉત્પન્ન કરીને ધીમે ધીમે મારે છે, અસમાધિમરણ કરે છે, વગેરે દોષના કારણે વિષને અભક્ષ્ય કહ્યું છે.