________________ લ ટી. બી., સંગ્રહણી વગેરેને પિતાની સાથે લઈ જાય છે અને એ ખાનારાઓ રોગના ભોગ બને છે. –ડે. રેબટ ગ્રાંસ (5) એકઝીમા અને લકવા :–ઈડાના સફેદ ભાગમાં એવીડીન નામનું ભયાનક તત્ત્વ હોય છે, જે એકઝીમા, ખરજવું –દાદર, કેન્સર વગેરે ચામડીનાં દર્દ પેદા કરે છે. જે જાનવરોને ઈંડાનો સફેદ ભાગ ખવડાવવામાં આવ્યા હતા તેઓ લકવાના રોગોને ભેગ બન્યા હતા અને ચામડી સૂજી ગઈ હતી. -ડો. આર. જે વિલયમ્સ અને રોબર્ટ ગ્રાંસ ઝેરી રસ –ઈડાની અંદરની જરદી સ્વાથ્યને માટે ઘણી જ હાનિકારક બને છે. આવા એક ઇંડાંની જરદીમાં કેલસ્ટલ' નામનું ઝેર મેટા પ્રમાણમાં હોવાનું જણાયું છે. આ ઝેર એક પ્રકારનું ચીકણું (આલ્કોહોલ) માદક ચીજ છે, જે કલેજામાં જમા થાય છે અને (હૃદયમાંથી લેહી લઈ જનારી ધેરી નસોમાં વહેતાં લોહીના ભ્રમણને થંભાવી દે છે. આથી હૃદયની બીમારી હાઈ–બ્લડપ્રેશર, માનસિક રોગ, ગુરદાની બીમારી, પિત્તાશયમાં પથરી જેવા રોગ જન્માવે છે. આજે ચારેકોર ઇંડાનો પ્રચાર નિરર્થક વધતે રહ્યો છે. ઇંડાંથી હદયના ધબકારા બંધ થઈ જવાને ભય વધુ ને વધુ ગંભીર રીતે દેખાવા માંડે છે. –ડે. જે. એમન વિકજ અને ડે. કેથેરાહન નિમે આ. 7