________________ - ઇંગ્લડના ડોકટર રોબર્ટ ગ્રાસ, પ્રો. એકાડા ડેવિડ સન ઈરવિંગ વગેરે વૈજ્ઞાનિકે એ પણ સંશોધન–પ્રાગે કર્યા છે, એ આધારે એમણે સ્વીકાર્યું છે કે, ઇંડાં ખાનારાએ એના હાનિકારક પ્રભાવને કારણે પેચિ તથા મંદાગ્નિથી પીડાય છે, અને આગળ જતાં, આમાશયને ક્ષય તથા આંતરડામાં સડો થાય છે. ડો. ઈ. બી. એમ. સી. (અમેરિકા) તથા ડે. ઈન્હા (ઈગ્લાંડ) એ પોતાનાં વિશ્વવિખ્યાત સ્વાથ્ય પુસ્તકે પષણનું નવીનતમ જ્ઞાન અને રોગીઓની પ્રકૃતિમાં સ્પષ્ટ સ્વીકાર કર્યો છે કે, ઇંડાં મનુષ્ય માટે ઝેર છે. કેશિયમ તથા કાર્બોહાઈડ્રેટ ઇંડાંમાં ઓછું હોય છે, એટલે પેટમાં સડે છે અને અનેક નવા રોગે પેદા કરે છે. ઈંગ્લાંડના ડે. આર. જે. વિલિયમે કહ્યું છે કે, શક્ય છે કે, ઇંડાં ખાનારા લોકે શરૂઆતમાં પિતાનેઅધિક સ્વરથ અનુભવે છે અને બીજાઓને પણ તેમ લાગે, પરંતુ પાછળથી કેટલાય રોગનો ભોગ બને છે, જેમાં બ્લડપ્રેશર, હાર્ટએટેક, એકઝીમા, લકવા જેવા ભયાનક રોગ પ્રગટે છે. ભજન વનસ્પતિ, ફળ-ફૂલ તથા દૂધ જ છે. દીર્ઘજીવી થવાને આ જ એકમાત્ર રાજમાર્ગ છે. પ્રબુદ્ધ, વર્ગના વૈજ્ઞાનિક અને વિચારક ધીરે ધીરે માંસાહારથી થતી શારીરિક હાનિને સમજવા લાગ્યા છે. માંસાહારથી બૌધિક અને ભાવાત્મક હાનિ તો એટલી બધી થાય છે કે તેની તુલનામાં, જે શરીરને નહિવત લોભ પણ થત