________________ પિષક દ્રવ્યો મળી રહે છે. અને વળી ખુલ્લી હવા, સૂર્યને તાપ, વહેતાં પાણી વગેરે તે મળે જ છે. જ્યારે એ લેકે શહેરમાં મજુરી માટે રહેવા લાગે ત્યારે તેને એ બધી ગ્રામીણ કુદરતી ચીજો મળતી નથી. તેથી અનેક રોગ થાય છે અને વિટામીન આદિ દ્રવ્યો બહારથી દવા રૂપે ખાવાં પડે છે. તેમાં શક્તિને બહાને ઇંડાંનું સેવન કરતાં તેઓ જીવનભરની શક્તિને હણી નાંખે તેવા વિવિધ રોગની સજાને પામે છે. માટે છેતરપિંડીમાં ફસાવ નહીં. 17. ઝેર ન ખાવું હોય તે ઇંડાં ન ખાવ ઈડ વિષે પાશ્ચાત્ય તારણે અને સંશોધન કેલિફોર્નિયાના વૈજ્ઞાનિક છે. કૅથરિન નિ તથા ડો. જે અમેનઝા સંશોધન પ્રયોગ પછી તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, ઇંડાંમાં કોલેસ્ટ્રોલ નામક ઝેર છે. આ ઝેર રક્તવાહિનીઓમાં છેદ-ઘાવ પાડે છે, એ કારણે તેના પર ગંદકી જામે છે તથા એનો માર્ગ સાંકડો થઈ જાય છે અને સંવેદનશીલતા ઘટવાથી વૃદ્ધત્વ આવે છે. આ કારણે વ્યક્તિ ઇંડાં ખાવાથી બહુ જલદી વૃદ્ધ થઈ જાય છે અને એની વય ઘટી જાય છે. આના વિવરણને અમેરિકાના ફલોરિડા વિશ્વવિદ્યાલયે ઈ. સ. 1967 માં જ સ્વાથ્ય અલેટીનમાં પ્રગટ કરેલ છે. . . . . . .