________________ 123 2. મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને ગ્ય નથી. માંસ સહેલાઈથી પચાવી શકાતું નથી.. મહાવરે પાડીને માંસ હજમ કરવાનું શીખવા જતાં. લાખે છે કે કેન્સરના તથા બીજા અનેક ભયંકર રોગના. શિકાર બની ગયા. 3. માંસની અંદર પળે પળે અનેક ત્રસ જીવ ઊપજે. છે. માંસને અગ્નિ ઉપર પકાવતાં અને પકાવ્યા પછી. પણ તદ્વના કીડાએ ઊપજ્યા કરે છે તેની ખાત્રી એ છે . કે પડયા રહેલા મડદામાં મેટા મેટા કીડા પડી જાય છે, પરંતુ તે કીડાઓ વખત જતાં મોટા થયા હોય છે. પ્રથમ, તે બારીક હોય છે. શરીરમાંથી છુટું પડેલું માંસ એ શરીરને મરેલ ભાગ છે. એટલે શરીમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે અને તરત જ તેમાં તેને રંગના બારીક જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલે તે રીતે પણ માંસ ખાવામાં પંચેનિદ્રય જીવની હત્યા ઉપરાંત અસંખ્ય ત્રસ જીવોની અને અનંત નિગેદના જીવોની હિંસા થાય છે. કૃત્રિમ બનતી ચીજોથી સાવધાન બને કેટલાક દગાખોર લોકે ઘીમાં ચરબીને ભેગ કરે છે.. વિલાયતી બિસ્કિટ પ્રમુખમાં અભક્ષ્ય પદાર્થના મિશ્રણનો. સંભવ હોય છે. આજે કેટલાક તેવી ચીજો ખાય છે, એ ખરેખર ખેદજનક છે. કેઈ બિસ્કિટમાં કે ચેકલેટમાં ઈંડાને રસ હોવાનું સંભળાય છે. ગાયના માંસની પણ ચેકલેટ આવે છે. આપણે પતાસાં વગેરેને બદલે પ્રાણના .