________________ 126 આણવિક કચરા (ન્યુકલીઅર વેસ્ટ) કરતાં આ રાસાયણિક કરે એટલે ખતરનાક છે કે એક ગ્રામને દસ લાખમો ભાગ પણ માણસના પ્રાણ હરી લેવા પૂરતો છે. કલકત્તાની હુગલી નદીમાં રોજ 6 કરોડ ગેલન માનવ વસ્તીને ક્યારો અને 9 કરોડ 70 લાખ ગેલન ઉદ્યોગોને પ્રવાહી કરે. બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. એથીયે વધુ મુંબઈની શિવ અને વસઈની ખાડીઓનું પ્રદૂષણ કચરાને લઈને વધતું છે. માનવીની અને ઉદ્યોગની પ્રદૂષણ પ્રવૃત્તિ એટલી હદે આગળ વધી છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વિસ્તારને બાદ કરતાં દરિયા, નદી કે સરોવરને કોઈ સ્ત્રોત એ નથી કે જે પ્રદૂષણથી મુક્ત હાય. દૂષક દ્રવ્યોનું પ્રમાણ વધવા સાથે એની વિષમતા પણ વધતી જાય છે. આ દરેક સ્થાનમાંથી પકડાતી માછલીને આહાર મનુષ્યને માટે શાપરૂપ છે એમ સંશોધનકારો કહે છે. માટે સૌએ મસ્યાહારને ત્યાગ કરવો એમાં જ માનવજીવનનું હિત છે. (9) ડુક્કર કે ભૂંડનું માંસ ખાવાથી વાંકડીઆ કીરમ શરીરમાં ઉત્પન્ન થતાં માણસનું મરણ નીપજે છે. (10) ગાય, બેલના કલેજા તથા આંતરડાં ઉપર જે સફેદ દાણા દેખાય છે તે એક પ્રકારના કીડા છે. તેવું માંસ શરીરમાં જઈને અનેક રોગનાં જંતુઓ ઉત્પન્ન કરી રોગિષ્ઠ બનાવે છે. માંસથી થતા ગેરફાયદાઓ :- (1)1. માંસ માટે જેને મારવાની સલાહ આપનાર 2. કાપનાર 3. મારનાર 4. લેનાર પ. દેનાર 6. રાંધનાર 7. પીરસનાર 8. ખાનાર. એ સર્વેને પંચેન્દ્રિય જીવના પ્રાણવધનું મહા પાપ લાગે છે, ને દુર્ગતિમાં નરકે જાય છે. . (2) શુક્ર અને લોહીથી ઉત્પન્ન થયેલા, વિષ્ટાના રસથી વધેલા એવા લેહી વડે ઠરી ગયેલા મળરૂપ માંસને