________________ - ૧પ૧ G अजीण ICE CREAM 10-FACTORY ટીપામાં 36450 હાલતાં-ચાલતાં ત્રસ જી જોયા હતા અને તેનું ચિત્ર પણ બહાર પાડેલું છે. તે જ્ઞાની ભગવંતોએ પાણીના એક ટીપામાં અસંખ્ય જી હેવાનું જે વિધાન કરેલું છે તેને અસંભવિત માનવાનું કેઈ કારણ નથી. પાણીને મશીનમાં ખૂબ જ ઠંડું કરવાથી બરફ જામે છે. આમાં અસંખ્ય અકાય છે કણે કણે હોય છે. ગાળેલું પાણી એ જીવનનિર્વાહ માટે હાઈ પાણીને અભક્ષ્ય ગણવામાં ન આવ્યું. પરંતુ બરફ એ જીવનનિર્વાહ માટે બિનજરૂરી, વધુ જીના નાશ તથા રોગના કારણે અભક્ષ્ય ગણેલ છે. છે. જેના બનાવવામાં આરંભ ઘણે છે, અને ખાવાથી શરીરને નુકસાન થાય છે. અને બરફમાં પાણીના છો તે મરે છે પરંતુ તે બરફ બીજા પાણીમાં પડતાં તેમાં રહેલા પાણીના તથા ત્રસ જીવો વધુ કંઠકને લઈને મરે છે.