________________ (10) માંસ શા માટે અભક્ષ્ય છે? તેમાં કયા ક્યા જીવ મરે છે ? (11) ખોરાક તરીકે અનાજની ઉત્તમતા સિદ્ધ કરતાં લક્ષણે (12) પીપરમીન્ટ–ચોકલેટમાં અભય દ્રવ્ય શું છે ? (13) માંસાહારથી થતાં વિવિધ નુકસાને લખે. (14) માંસથી થતા ગેરફાયદા વર્ણવ. (15) માંસાહારી-શાકાહારી વચ્ચેને લક્ષણભેદ ચર્ચો. (16) માંસને ઉપગ શા માટે નહીં ? (17) માંસાહાર અંગે આઠ ડોકટરના અભિપ્રાય લખો. (18) રવીન્દ્રનાથ ટાગોરને નિર્દયતા સામે વિરોધ વર્ણવે. (19) માંસાહારથી થતી વિવિધ શારીરિક હાનિના મુદ્દા લખે (20) માંસ-નિષેધ અંગે વિવિધ ધર્મશાસ્ત્રોના પ્રમાણે લખો. (21) માખણ અને પાઉં-રેટી શા માટે ન ખવાય ? 10 : હિમ (બરફ) અભક્ષ્ય બરફ, હિમ અને કરા એ ત્રણેય ચીજોમાં સરખે દોષ છે. અપ્લાયનું એક બિંદુ અસંખ્ય જીવમય હોય છે. તે એક જીવનું શરીર સરસવ જેવડું ક૯પીએ, તે પાણીના એક બિંદુના છ લાખ જજનના જંબુદ્વીપમાં ન સમાય, એટલા સૂકમ શરીરવાળા હોય છે. મુમુક્ષુ આત્મા પાણીનો ઉપગ પણ જરૂર જેટલે જ કરે અને તે પણ બને ત્યાં સુધી અચિત્તને. તે પછી જેને જીવન જીવવામાં ઉપયોગ કરવું આવશ્યક નથી, તેવા હિમ (બરફ)નું ભક્ષણ કેમ કરે ? હિમ એ પાણીનું કરેલું ઘન સ્વરૂપ છે. કેપ્ટન સ્કસબીએ સૂક્ષમદર્શક યંત્રની મદદથી એક પાણીના પ્રવાહી