________________ 18 પોતાનું અશુભ કરેલું પિતાને જ કમની પીડાથી ભેગવવાનું છે. કેઈને પીડા આપવાથી કદી પણ સુખ મળતું નથી. પરંતુ અનંત વેદના ભેગવવી પડે તેવી નરકમાં સ્થિતિ થાય છે. (જેનું વર્ણન છેલ્લે આપવામાં આવ્યું છે.) તેમ જ્ઞાની પુરુષ ધર્મશાસ્ત્રમાં વર્ણવે છે. દરેક પ્રજાના ધર્મશાસ્ત્રમાં માંસના ભજનને નિષેધ જોવા મળે છે, જે નીચે મુજબ છે : બાઈબલના જેન્સીસમાં ખુલ્લ ફરમાન છે કે (4-2) 'Behold i have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree in which is the fruit of a. tree yielding seed, to you it shall be for your food.' (Gensis-Chap. 1-297) 'And ye shall be holy men upto me; neither shall ye eat any flesh that is torn of peasts in the fields.' (BIBLE-Chap-22) પરમેશ્વર કહે છે કે જુઓ તમે ! મેં તમને જે દરેક જાતના બી આપનારા છોડવા આપેલા છે, જે પૃથ્વીના દરેક ભાગમાં તમને મળી શકશે અને દરેક જાતનાં વૃક્ષો આપેલાં છે કે જે ફળ અને બી પૂરાં પાડશે અને તે વસ્તુઓ તમારા ખોરાકને માટે કામ આપશે. અને તું મારી તરફ પવિત્ર રહેજે. કોઈ પણ જાતનું માંસ ખાઈશ નહિ કે જે માંસ જંગલના નિરઅપરાધી જાનવરોને ફાડી દુખ આપવાથી ઉત્પન્ન થાય છે. -આઈબલ પ્રકરણ-૨૨ (3) 'And when ye spread forth your hands, I will hide mine eyes from you, and when ye