________________ make many prayers, I will not hear because: hands are full of blood.' “હે માંસાહારી તું પગે પડીશ ત્યારે હું આંખ બંધ કરી દઈશ. તમારી પ્રાર્થનાઓ સાંબળીશ નહિ કારણ કે તમારા હાથ લેહીથી ખરડાયેલા છે. હુશીઆ, અધ્યાય-૮ આયાત-૧૫. (4) “હે ભલા તેરા ઇસી, માંસ ખાના છોડ દે. ઇસ મુબારક પેટકે, બર બનાના છાડ દે” (5) બાબા નાનક (ગ્રંથ સાહેબમાં કહે છે કે જે રત્ત લગે ક૫ડે, જામા હેય પલિત, તે રત્ત ખાધી માનસ, કિમ નિરમલ ચિત્ત? કપડાં ઉપર લેહીને એક ડાઘ પડવાથી શરીર અપવિત્ર. ગણાય છે, તો પછી તે જ ખૂન, લેહી પેટમાં જવાથી નિર્મળ ચિત્ત કેવી રીતે થઈ શકે? બહારની અપવિત્રતા પાણીથી દૂર થઈ શકે છે, પણ હૃદયની અપવિત્રતા દૂર કરવી ઘણું દુષ્કર છે. (6) કબીર ફરમાવે છે કે - તિલભર માછલી ખાય કે, કેટી ગૌ દે દાન, કાશી કરવટ લે મરે, તે ભી નરક નિદાન. જે મનુષ્ય તલભર જેટલી માછલી ખાય પછી કરડો ગાયનું દાન આપે કે કાશીએ જઈ કરવતથી મરે છતાં તેની નરક મટતી નથી, (7) કુરાને શરીફ : (22 મી સુરા H 37 મી આયાત) તેઓનું (પશુઓનું) માંસ તેમજ લેહી ખુદાને કદી પહેાંચતું નથી પણ તમારી પરહેજગારી–દયા તેને પહોંચે છે. , પ્રાણીઓની ઉત્પત્તિ મુસલમાન ધર્મ પ્રમાણે નાપાક ચીજમાંથી છે, તેથી માંસ પણ નાપાક છે. આથી માંસ ત્યાજ્ય, ધર્મ વિરુદ્ધ છે,