________________ 146 કુદરતી બારાક છે. 2. નિરામિષાહાર સહનશક્તિ વધારે છે. 3. આરોગ્યવૃદ્ધિ માટે પણ એ માંસના આહારથી ચડિયાત છે. 4. એ માંસહાર જે અશુદ્ધ અને પરિણામે રગવૃદ્ધિ કરનારે ખેરાક નથી. 5. ક્ષાર પ્રજીવકે અને જીવનદ્રવ્યની બાબતમાં એ માંસાહાર કરતાં અનેક રીતે ચઢિયાત છે. 6. દીર્ધાયુષ્ય માટે એ ઉત્તમ છે. 7. આર્થિક દષ્ટિએ એ સેંધે છે. 8. ઉત્પન્ન કરવાથી કઈ વ્યક્તિનું નૈતિક અધઃપતન થતું નથી. 9. એ ખાવા માટે શિકાર જેવા ઘાતકી શેખે અને બીજી અનેક પ્રકારની કુરતાની જરૂર નથી. 10. શરીરશાસ્ત્રના અને વિકાસવાદના અનેક વિદ્વાનેએ આ આહારને આશીર્વાદ આપ્યા છે. એટલે એ વૈજ્ઞાનિક માન્ય છે. 11. ધર્મની યોગ્યતા, હૃદયની કમળતા માટે અનુકુળ છે. 12. સાવિક છે. 9H માખણ અભક્ષ્ય. માખણને છાશમાંથી બહાર કાઢયા પછી તરત અંતર્મુહુર્તમાં ઘણું સૂમ તદ્દવર્ણના ત્રસ જતુઓને સમૂહ પેદા થાય છે. તેની હિંસાના કારણે માખણ અભય ગણાય છે. માખણુઃ 1. ગાયનું 2. ભેંસનું 3. બકરીનું 4. ગાડરનું, એમ ચાર પ્રકારે બને છે. જ્યાં સુધી માખણ છાશ સાથે હોય છે ત્યાં સુધી છાશની એસિડિટીને કારણે નવા જીવ ઉત્પન્ન થતા નથી. જ્યારે માખણ છાશની બહાર નીકળતાં તદ્દવર્ણના ન દેખાય તેવા સૂક્ષમ