________________ 129 [7] પ્રાણીને મારતી વખતે તેનું લોહી ઊકળી ઊઠે છે. તેની ઉગ્ર અસર ખાનારને થાય છે. [8] માંસ ખાવું એ ધર્મ નહિ અધર્મ છે. [9] મનુષ્યને આધાર વીર્યશક્તિ ઉપર રહેલો છે, માંસ ઉપર નહિ. [10] માંસ ખાવાથી તાકાત વધતી નથી, માંસ નહિ ખાનાર હાથી, ઊંટ, જિરાફ, હરણ, ઘેડે, વાંદરા બળિયાઓમાં મુખ્ય સ્થાને છે. [11] અન્નફળ, દૂધ આદિ પદાર્થોથી શારીરિક તંદુરસ્તી ઘણી ઉત્તમ રહે છે, જ્યારે માંસથી તંદુરસ્તીને નાશ થાય છે. [12] જે બનાર્ડ શેએ પાટીમાં અભિપ્રાય કહ્યું કે “મારું પેટ કબ્રસ્તાન નથી. [13] કુદરતને નિયમ છે કે મોટાં નાનાનું રક્ષણ કરે. [14] આલોકમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અને પરલોકમાં ભયંકર નરકગતિની ભેટ આપે છે. ] માંસાહાર અંગે ડોકટરેના અભિપ્રાય : (1) ડો. રોબર્ટ બેલ M. D. કેન્સર સ્કજ એન્ડ હાઉ ટુ ડિસ્ટ્રોય ઈટ' પુસ્તકમાં લખે છે કે બે કરોડ અને પચીસ લાખ માનવી અને એકલા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 હજાર માનવી કેન્સરથી મર્યા તેનું મુખ્ય કારણ માંસનું ભોજન છે. માટે માંસને હું નિષેધ કરું છું. (2) ડો. બેઝ ચીનમાં મુસાફરી કરવા ગયા તે વખતે અનાજ ખાનારા 4 મજૂરો પોતાને ઉપાડવા માટે રાખ્યા. વારાફરતી બે બે જણ ઉપાડતા હતા. ત્રણ દિવસ પછી માંસને ખોરાક આપે તો તે મજુરો થાકી જતા જણાયા. કાર્યશક્તિ ઘટી ગઈ, તે. પ્રત્યક્ષ થયું. આ. 9