________________ 125 (3) તે ખાવાથી નીતિમાં બગાડ થાય છે. અને ઉડાઉ તથા દારૂના વ્યસની થવાય છે, (4) માણસ જેમ વનસ્પતિ ખોરાક ઉપર જીવનભર આરોગ્ય વાળી સ્થિતિમાં જીવી શકે છે. તેમ એકલા માંસના ખોરાક ઉપરા લાંબી મુદત સુધી તેવી સ્થિતિમાં જીવી શકતો નથી. . (5) તે ખાવાથી કેન્સર, ક્ષય, ગંડમાલ, રક્તપિત્ત, વાતપિત્ત, સંધિવા અને પથરીનો રોગ થાય છે. એ આજના ડોકટરો કહે છે. (6) કોલેરાના રેગીને માંસનું પાણી સરખું પણ નુકસાન (7) માંસમાં નાઈટ્રોજન જોઈએ તે કરતાં વધારે હોવાથી માણસ કૂલી જાય છે. શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થતાં ક્રોધી બને છે. (8) માછલીનું માંસ ખાનારામાં એક જાતના પહાળા માથાવાળા, પાટી કીરમ જોવામાં આવે છે. યુરોપના ઉત્તર રશિયા, નોવે, સ્વીડન અને આયલેન્ડમાં આ ટેપ કીરમથી થતી વ્યાધિ સાધારણ રીત જેવામાં આવે છે. જેથી મૃત્યુ જલદી થાય છે. જીવલેણ બનતો મસ્યાહાર :- સંયુક્ત રાષ્ટ્રસંઘની સા વિના હેવાલાનુસાર દરિયામાં ઠલવાતા કચરાઓનાં પ્રદૂષણને લઈ માછલીઓ પારાનું પ્રમાણ ભયજનક હદે પહેર્યું છે. આમાં આલીલા પાર” સીધી મોજ અને કેન્દ્રીય મજનતંત્રને અસર કરે છે. જાપાનમાં વિનામેટા અખાતમાંથી પકડાયેલી માછલીઓ ખાવાથી સંકડો લોકોનાં અપમૃત્યુ થયેલા. અબજે રતલ ડી. ડી. ટી. દરિયામાં ઠલવાયેલું છે અને દર વરસે તેમાં 10 કરોડ રતલ વધારે થતો રહ્યો છે. વળી દરિયામાં સ્ટીમરના ધડાકાથી ઢાયેલા તેલ પરના બેકટેરિયા મા લીના પેટમાં જતાં એના કેન્સરજનક હાઈડ્રોકાર્બન માનવીના પેટમાં જતાં કેન્સર અને મૃત્યુ નીપજતાં વાર લાગતી નથી.