________________ 104 वड का वृक्ष पीपल कावृक्ष प्लक्ष का उंबर वृक्ष कालुंबर वृक्ष વર છે કે પાંચ ઉબર ફળ (1) વડના ટેટા (2) પીંપળાની ટેટીઓ (3) પ્લેક્ષ જાતિના પીંપળાની ટેટીઓ (4) ઉંદુબર કે જેને ઉંબરો અથવા ગુલર કહે છે તેની ટેટીઓ (5) કાલું બર કે કાળે ઉંબર–કચુંબર કહેવાય છે, તેનાં ફળ અભક્ષ્ય છે. આ પાંચેય વૃક્ષનાં ફળને ટેટા–ટેટીઓ કહેવાય છે. જેમાં રાઈના દાણાથી ય ઝીણાં ઝીણું અગણિત બીજે હોય છે. જીવનનિર્વાહમાં અનુપાગી છે. રોગોત્પાદક છે, જે ખાવાથી બિનજરૂરી બીજે બીજે જીવનો નાશ થાય છે. કેટલાકમાં ઝીણી જીવાત હોય છે. તેથી સને અભક્ષ્યમાં ગણવામાં આવ્યાં છે. ક આ પાંચેય વૃક્ષનાં ફળો (ટેટા) માં મચ્છરના આકારના અતિ સૂક્ષમ ઘણા ત્રસ જી હોય છે. બીજની સંખ્યા પુષ્કળ હોય છે, તેથી તેનું ભક્ષણ અગણિત જીવોની હિંસા રૂપ ગણાય છે, માટે વજર્ય છે.