________________ 105 ગશાસ્ત્ર 342 માં કહ્યું છે કે - ટુ -વટ--rોતુવર-શસ્વિનામૂ | पिप्पलस्य च नाश्नीयात, फलं कृमिकुलाकुलम् // - આ પાંચેય વૃક્ષનાં ફળ–ટેટાઓ કૃમિ-બેફટીરીઆ વગેરે ઝીણા ત્રસ જીવોથી ભરપૂર હેઈ, ભક્ષણ ન કરવું જોઈએ. તથા લૌકિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે - ઉંબર ફળમાં રહેલો કેઈ જીવ ભક્ષણના નિમિત્તે ખાનારના ચિત્તમાં પ્રવેશ કરી જાય તો તેનું ચિત્ત ફાટી જાય, ટુકડા થાય, ફૂટી જાય, તૂટી જાય, ચૂરાઈ જાય, અત્યંત ગળી જાય અને વિદ્યાર થઈ જાય તો પણ તે જીવ તેના મસ્તકમાંથી નીકળે કે ન પણ નીકળે અકાળે મરણની પીડા થાય. દુષ્કાળમાં પણ દયાના પરિણામવાળા જી અન્ન ન મળે છતાં આવાં ફળ ખાતાં નથી. પ્રાણનો ત્યાગ કરવો સારો પરંતુ અનેક ત્રસ જતુઓને તથા અગણિત બીજથી ભરપૂર ટેટાનું ભક્ષણ કરવું સારું નહિ એમ દૃઢપણે માનતા. આ હતી પ્રાચીન ભારતની દયાની સંસ્કૃતિ. 28. અનર્થકારી ચાર મહાવિગઈઓ (6) મધ (7) મદિરા (8) માંસ અને (8) માખણ. (1) આ ચારેય વિગઈમાં તે તે વસ્તુઓના રંગના જેવા અસંખ્ય બેઈદ્રિયાદિ ત્રસ છે તેમાં નિરંતર