________________ 114 (3) શરૂઆતમાં મિત્રો સાથે પીવાવાળો હવે ખાનગીમાં બોટલ રાખવા માંડે છે અને એકલો પીવા લાગે છે. (4) પીધા પછી તેને મનમાં પસ્તાવો થાય છે. તેને ખબર હોય છે કે તેણે પીવુ ન જોઈએ છતાં પોતે પી રહ્યો છે, તેનું ભાન હોવા છતાં તે પીવાનું છેડી શકતો નથી. ટેવ પોતે પાડે છે. પછી પડેલ ટેવ માનવીને પાડે છે. (5) હવે તેનું મગજ બરાબર કામ કરી શકતું નથી. પરિણામે કોઈ પ્રશ્ન ઉભો થાય અગર તે ચર્ચા થાય ત્યારે તેના વિચારે એકેય વિષયમાં સ્પષ્ટ હોતા નથી. તે જેમ તેમ બબડયા કરે છે. દારૂના વિવિધ નુકશાને છે क्रोधमा अस्थिरता બની નિરાશા / S 9 | | અસર घर हकालपटी (6) હવે તેને પીધા પછી ઘરમાં જ રહેવાનું પસંદ પડતું નથી. પરિણામે તે અવારનવાર પોલીસ સાથે અથડામણમાં આવે છે. પીને ડ્રાઈવિંગ કરતાં પડાય છે. અવારનવાર તેને કોર્ટમાં પણ હાજર થવું પડે છે. અગર તો રસ્તા પર ધમાલ કરતાં પકડાય છે. (7) હવે તેને પિતા પર કાબૂ રહેતા નથી. એક પછી એક પ્યાલી પીધા કરે છે. જે દારૂ ન મળે તે ભીખ માંગતાં પણ તેને શરમ આવતી નથી. દારૂ માટે હવે તેને સતત ઝંખના રહે છે. (8) તેની વર્તણુંક અમણ જેવી અતડી અને ફુર થઈ જાય છે. તેને સ્વભાવ મિનિટે મિનિટે ફર્યા કરે છે, અવારનવાર તે ઘરના અને બહારના માણસો પર ગુસ્સો કરે છે. તો ડીવારમાં