________________ 98 (7) ઇંડાંમાં નાઈટ્રોજન, ફેફેરિક એસિડ અને ચરબી હોય છે, જેથી શરીરમાં તેજાબીપણું વધવાથી અનેક રેગે પદા થાય છે. –ડે. ગોવિંદરાજ (8) ઇંડાં ઘણા ગંદા પદાર્થમાંથી (નર-માદાના રજવીર્યથી) પેદા થાય છે અને તે અશુચિરસથી ભરેલા હોય છે, જેને મનુષ્ય અડકવાનું પણ પસંદ કરતા નથી. આરોગ્યને નાશ કરવામાં એનાથી વધારે બીજી કઈ વસ્તુ હોઈ શકે ? એનો સ્વાદ લેવા જેવો નથી. (હાઉ હેધી આર એડ્ઝ પૃષ્ઠ-૮) –ડે. કામતાપ્રસાદ, અલીગંજ [એટા] ઇન્ડિયા (9) ઈંડાંમાં કેશિયમની અલ્પતા અને કાર્બોહાઈ– ડ્રેટસ બિલકુલ ન હોવાના કારણે મોટા આંતરડામાં જતાં સડે પેદા કરે છે. (ન્યુઅર નોલેજ ઓફ ન્યુટ્રીશન પૃ. 171, તથા હાઉ હેલ્દી આર એડ્ઝ પૃ-૬) –ડે. ઈવી. ઐક્કોલમ (10) ઇંડાં મનુષ્યના આંતરડાંમાં રહેલા “કામન વ કલાઈ જાતના કીટાણુઓને ઝેરી બનાવે છે, જેથી ભયંકર પ્રકારના રોગો થાય છે. (ધી નેચર ઓફ ડીઝીઝ વિદ્યુમ-૨, પૃષ્ઠ 194) . જે. ઈ. આર. મેકડોનાલ્ડ,FR.C.S.,England