________________ ના જમાનામાં આ વિચાર પણ “નિર્જીવ ઈડા'ની માફક રજુ થાય તે નવાઈનહિ. મરઘીનાં ગર્ભાશયમાં ઇંડુ નાનામાંથી મેટું બને છે, પરંતુ મરઘીને વિશિષ્ટ પ્રકારના અપાતા ખેરાક અને ઇંજેકશનના કારણે આ ઈડુ કૃત્રિમ રીતે વહેલું બહાર લાવવામાં આવ્યું છે. પાંચ મહિનાના બાળકની માફક આ ઈડામાં ક્યારેક તો જીવ હતો જ, હાલ નથી. છતાં એ મરઘીનું મરેલું બચ્ચું જ છે, તેથી ન જ ખવાય. (5) ‘ટેસ્ટ ટયુબ બેબી” અને “કૃત્રિમ ગર્ભાધાનના જમાનામાં મરઘા-મરઘીના સંગ વિના પેદા થતું ઈંડુ એ નિર્જીવ છે. એ પ્રચારમાં વિજ્ઞાનનું અપમાન નથી ? (6) કયારેક જીવ હતો અને આજે જીવ નથી માટે પ્રાણીજ વસ્તુઓ જે શાકાહારી થઈ જતી હોય તે પછી કાલે “શાકાહારીઓથી મરેલી ગાય પણ ખાઈ શકાય એવું કેઈ નહિ કહે ? (7) એક સ્ત્રીને સતત ગર્ભવતી રાખી ઠેઠ પાંચમા મહિને કસુવાવડ કરાવે તેમાં તે સ્ત્રીને જે વેદના થાય છે તેવી જ અસહ્ય વેદના સતત ગર્ભવતી રાખી અને ઈજેકશન દ્વારા મેળવતા ઈંડા આપતી મરઘીને પણ થાય. (8) પૂરક ત અને પૂર્ણ વિકાસના સમયના અભાવે મરેલા બહાર આવતા બાળકની જેમ જ આ ઇંડુ બહાર આવે છે. તેમ છતાં તેને નિર્જીવ તે ન જ કહેવાય. કારણ તેમાં પહેલા જીવ હતે જ !