________________ (1) ઇંડાં ઝેરથી ભરેલાં છે. (2) તેમાં ડી. ડી. ટી. નાં ત છે. (3) મહાત્મા ગાંધી કહે છે કે કેઈપણ ધર્મમાં માંસ-ઈંડા ખાવાની આજ્ઞા નથી. (4) હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર, પથરી વગેરે બીમારી થાય છે. (5) રક્તવાહિનીમાં જખમ અને કઠોરતા ઉદ્દભવે છે. (1) પિત્તાશયમાં પથરી થાય છે. (7) ખરજવું અને લકવો થાય છે. (8) પેટમાં સડે ઉપન થાય છે. (9) નાઈટ્રોજન અને ફોસ્ફોરિક એસિડને લઈ રોગ પ્રગટે છે. (10) આંતરડાના કીટાણુઓને ઝેરી બનાવે છે. અધિક ઇંડાં ઉત્પન્ન કરવાની યોજના શાપરૂપ ભયંકર છે. (11) ટી. બી. તથા પિચિશના કીડા ઉત્પન કરે છે. (12) પાચનતંત્રને પ્રતિકૂળ છે. (13) નિર્દયકૃત્ય અને ગર્ભ હત્યા છે. (14) ક્રુરતા પ્રગટે છે. (15) નર-માદાને અશુચિમળ છે, જે સ્વાથ્યની હાનિ કરે. [ સર્વપ્રિય જનકલ્યાણ સમિતિ 108, મોતીબજાર, ચાંદની, દિલ્હી-૧૧૦૦ 06. સંપાદક અક્ષયકુમાર જૈન તરફથી ઇંડાંની ભયંકરતા માટે હિન્દી–ઈગ્લિશ પુસ્તક સૌને વાંચી જવા ભલામણ છે.] ઇંડાંના યુરિક એસિડ ઝેરને લીધે પાચનશકિતને મૂળમાંથી નાશ થાય છે, માટે ઇંડાંને રાકની માન્યતા આપનારૂં વિજ્ઞાન ન્યાયસંગત નથી... પરંતુ માનવીને આરોગ્યને વિનાશના માર્ગે લઈ જનારું છે. ઈડમાં પંચેનિદ્રયની હિંસા (1) ઇડું ફળાહાર નથી, પણ પંચેન્દ્રિય જીવના ગર્ભ–રસને આહાર છે.